સોડિયમ આયન $(Na^+)$ નું જૈવિક મહત્વ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $Na^+$ આયનો મુખ્યત્વે કોષોની બહાર જોવા મળે છે,જે રુધિર પ્લાઝ્મા અને કોષોની આસપાસના આંતરકોષીય પ્રવાહીમાં હોય છે. આ આયનો ચેતા સંકેતોના પ્રસારણમાં,કોષ પટલની આરપાર પાણીના પ્રવાહના નિયમનમાં અને કોષોમાં શર્કરા તથા એમિનો એસિડના વહનમાં ભાગ લે છે.

Explore More

Similar Questions

શા માટે તે જણાવો:
$(a)$ $Na_2CO_3$ નું દ્રાવણ આલ્કલાઇન હોય છે?
$(b)$ આલ્કલી ધાતુઓ તેમના પીગળેલા ક્લોરાઇડના વિદ્યુતવિભાજન દ્વારા તૈયાર કરવામાં આવે છે?
$(c)$ સોડિયમ પોટેશિયમ કરતા વધુ ઉપયોગી જણાય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ ધાતુ નાઈટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરીને નાઈટ્રાઈડ બનાવે છે?

નીચેનામાંથી કયો ઓક્સાઇડ $NaOH$ સાથે પ્રક્રિયા કરશે નહીં?

અમુક ગુણધર્મોમાં લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી અલગ પડે છે. તેનું મુખ્ય કારણ શું છે?

બ્રાઈન (દરિયાના પાણી) માંથી $NaCl$ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo